PM KISAN YOJANA UPDATE 20TH INSTALLMENT

PM KISAN YOJANA UPDATE 20TH INSTALLMENT

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો 20 મો હપ્તો આજ મહિનામાં એટલે કે જૂન મહિનામાં જમા થઈ શકે છે, આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ₹2,000 મળવાપાત્ર છે. અત્યાર સુધી કોઈ ચોક્કસ તારીખની સત્તાવાર જાહેરાત થયેલી નથી. અગાઉ 24 ફેબ્રુઆરી 2025 ના રોજ 19 માં હપ્તાને એલોટ કરવામાં આવ્યો હતો. દર 4 મહિને ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે, આ પેટર્ન જોતા હવે 20 માં હપ્તાના નાણા આ જ મહિનામાં જમા થઈ શકે છે. આ યોજના અંતર્ગત દેશના કરોડો ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા ત્રણ વખત દર ચાર ચાર મહિને જમા કરવામાં આવે છે.

📣આ યોજનાનો લાભ નવા ખેડૂતોએ કેવી રીતે મેળવવો (how to apply pm Kisan Yojana)

  • 1️⃣ visit : https://pmkisan.gov.in/
  • 2️⃣ પીએમ કિસાન યોજના ની ઓફિશિયલ વેબસાઈટ પર ફાર્મર કોર્નર પર જાવ
  • 3️⃣ new form registration પર ક્લિક કરો આધાર નંબર દાખલ કરીને કેપ્ચા કોડ ભરો
  • 4️⃣ જરૂરી માહિતી દાખલ કરો અને “હા” ક્લિક કરો
  • 5️⃣ “pm કિસાન અરજીપત્રક 2023” પૂર્ણ કરો, માહિતી સેવ કરો અને તેની પ્રિન્ટ મેળવો.

આ યોજનાનો લાભ કોણ ઉઠાવી શકતા નથી? ( Eligibility of PM Kisan Yojana)

  • ✖️ ડોક્ટર, એન્જિનિયર,CA એ જેવા પ્રોફેશનલ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.
  • ✖️ જો કોઈ સિનિયર સિટીઝનને 10000 રૂપિયાથી વધુ પેન્શન મળે છે, અથવા કોઈ સરકારી નોકરીમાંથી નિવૃત્ત કર્મચારી છે તો તેને પણ આ યોજના નો લાભ મળી શકે નહીં.
  • ✖️ જેમનું બેંક ખાતુ આધાર કાર્ડ સાથે લિંક ન હોય તેમને આ યોજનાનો લાભ મળી શકે નહીં.
  • ✖️ પીએમ કિસાન યોજના નો હપ્તો મેળવવા માટે E kyc કરવું જરૂરી છે, જે ખેડૂતોએ E kyc કરાવેલ નથી તેમને અગામી હપ્તો મળશે નહીં.

કેટલા હપ્તા જમા થયા કેવી રીતે ચેક કરવું? ( how to check pm Kisan Yojana installment )

  • ✅ Visit official website: https://pmkisan.gov.in/
  • ✅ હવે જમણી બાજુએ former corner પર જવું
  • ✅ અહીં તમને beneficiary status નો ઓપ્શન જોવા મળશે.
  • ✅ તેના પર ક્લિક કરો હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • ✅ નવા પેજમાં “આધાર નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર” કોઈ એક વિકલ્પ પસંદ કરો.
  • ✅ તમે જે વિકલ્પને પસંદ કરો છો તે નંબરને આપવામાં આવેલી જગ્યા પર દાખલ કરો.
  • ✅ હવે તમારે “Get data “ની લીંક પર ક્લિક કરવું પડશે.
  • ✅ તમારી સામે એક પેજ ખુલશે જેમાં અત્યાર સુધીમાં તમને જેટલા પૈસા જે જે તારીખે જમા થયા હશે તેની સંપૂર્ણ વિગત જોઈ શકશો.
PurposeLinks
📢New Farmer RegistrationClick Here
🔗e kycClick Here
💸Check Your StatusClick Here

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *