મહિલા સ્વાવલંબન યોજના 2025: ગુજરાતમાં મહિલાઓનું આર્થિક સશક્તીકરણ

મહિલા સ્વાવલંબન યોજના 2025: ગુજરાતમાં મહિલાઓનું આર્થિક સશક્તીકરણ

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા અને તેમના સામાજિક-આર્થિક ઉત્થાન માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આમાંની એક મહત્વપૂર્ણ યોજના છે મહિલા સ્વાવલંબન યોજના, જે મહિલાઓને પોતાનો…